જય માતાજી
🙏🙏😊😊
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા: I
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ II
શ્રી બાલવી માતાય નમઃ
જય જય જનની મા
ભક્તિભાવ પૂર્વક સહર્ષ વિજ્ઞપ્તી જે વિ.સ. ૨૦૮૧ આસો સુદ આઠમ, દુર્ગાષ્ટમી, મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના શુભદિને શ્રી કુળદેવી શ્રી બાલવી માતાજી મંદિર, જામ ખંભાળીયા મા શ્રી બાલવી માતાજી સન્મુખ યજ્ઞ નું આયોજન કરેલ છે.
યજ્ઞ ની તારીખ -મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫
યજ્ઞ નો સમય - સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી
બીડુ હોમવાનો સમય - સાંજે ૫ વાગે
પ્રસાદ નો સમય - બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી
Jai Mataji 🙏🙏😊😊
With dedicated devotion, we have great pleasure, to inform u that the Yagna will be performed on the Gujarati Samvat Year 2081, Aso Sud Atham, Durgashtami Day, Tuesday, 30 September 2025 before our Kuldevi Shri Balvi Mataji at our Balvi Mataji Mandir at Jam Khambhalia, Gujarat. Bidu aahuti will be offered to Yagna at 5 PM
Yagna Date - Tuesday, 30 September 2025
Yagna Timings - 8 AM to 5 PM
Bidu aahuti will be offered at - 5 PM
Prasad Timings - 1:00-3:00 PM
Feel free to call on below mentioned number if you have any questions.
Dipen Tanna, Mumbai (Trustee)
+91 98690 83566
On behalf of All the Trustees of Shri Balvi Mataji Mandir Trust,
Jam Khambhalia
Jai Mataji
🙏🙏😊😊